ye baDo matelo ra - Lokgeeto | RekhtaGujarati

યે બડો માતેલો રા

ye baDo matelo ra

યે બડો માતેલો રા

યે બડો માતેલો રા, બડો ખીજદિયો,

બડો તમાસીયો રા, બડો તોફાનિયો,

યે મુડુ તમાસો રા, યે મુડું ગમાતરા.

રસપ્રદ તથ્યો

કોઈ વ્યક્તિનો સ્વભાવ આમાં વણાએલો છે. તે ઘણો જ ખેલ કરનારો-ખીજવનારો અને માતેલા સાંઢના જેવો ફરે છે, પણ હું એનું પાણી ઉતારી દઈશ, એમ કહેવા માગે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 203)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966