વીંછીયો પહેરીને પાણી ગઈ’તી રે
winchhiyo paherine pani gai’ti re
વીંછીયો પહેરીને પાણી ગઈ’તી રે, અલબેલીનો વીંછીયો;
વીંછીયો જળમાં ડૂબ્યો રે, અલબેલીનો વીંછીયો;
મેલડીનો તાવો માન્યો રે, અલબેલીનો વીંછીયો;
શક્તિ ચોખા માન્યા રે, અલબેલીનો વીંછીયો;
ખોડિયારને લાપસી માની રે, અલબેલીનો વીંછીયો;
હનુમાનને લાડુ માન્યા રે, અલબેલીનો વીંછીયો;
વીંછીયો પહેરીને પાણી ગઈ’તી રે, અલબેલીનો વીંછીયો;
મેલડીને તાવો શેનો રે, અલબેલીનો વીંછીયો;
શક્તિને ચોખા શાના રે, અલબેલીનો વીંછીયો;
ખોડિયારને લાપસી શાની રે, અલબેલીનો વીંછીયો;
હનુમાનને લાડુ શાના રે, અલબેલીનો વીંછીયો;
મારો હતો ને મનો જડ્યો રે, અલબેલીનો વીંછીયો;
વીંછીયો પેરીને પાણી ગઈ રે, અલબેલીનો વીંછીયો;
winchhiyo paherine pani gai’ti re, albelino winchhiyo;
winchhiyo jalman Dubyo re, albelino winchhiyo;
melDino tawo manyo re, albelino winchhiyo;
shakti chokha manya re, albelino winchhiyo;
khoDiyarne lapasi mani re, albelino winchhiyo;
hanumanne laDu manya re, albelino winchhiyo;

melDine tawo sheno re, albelino winchhiyo;
shaktine chokha shana re, albelino winchhiyo;
khoDiyarne lapasi shani re, albelino winchhiyo;
hanumanne laDu shana re, albelino winchhiyo;
maro hato ne mano jaDyo re, albelino winchhiyo;
winchhiyo perine pani gai re, albelino winchhiyo;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 139)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966