વેવાણ કિયા મારેગ આવી
wewan kiya mareg aawi
વેવાણ કિયા મારેગ આવી
wewan kiya mareg aawi
વેવાણ કિયા મારેગ આવી દલ માજલ રે!
વેવાણ કૂવા મારેગ આવી દલ માજલ રે!
વેવાણ કૂવામાં ન પડી દલ માજલ રે!
વેવાણ ક્યા મારેગ આયો દલ માજલ રે!
wewan kiya mareg aawi dal majal re!
wewan kuwa mareg aawi dal majal re!
wewan kuwaman na paDi dal majal re!
wewan kya mareg aayo dal majal re!
wewan kiya mareg aawi dal majal re!
wewan kuwa mareg aawi dal majal re!
wewan kuwaman na paDi dal majal re!
wewan kya mareg aayo dal majal re!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963