વેલડિયે નહીં બેસું વાલમજી!
welaDiye nahin besun walamji!
સામે શેઢે વેલડી આવે કે વેલડીનો હાંકનાર ના આવ્યો :
નણદીનો વારો નાનકો, હું વેલડિયે નહીં બેસું વાલમજી!
સામે શેઢે વેલડી આવે કે વેલડીનો હાંકનાર ના આવ્યો :
ચૂડલીનો વો’રનાર ના આવ્યો કે, નણદીનો વીરો નાનો કે
હું વેલડીનો નહીં બેસું વાલમજી !
સામે શેઢે વેલડી આવે કે વેલડીનો હાંકનાર ના આવ્યો :
સાંકળાનો વો’રનાર ના આવ્યો કે, નણદીનો વીરો નાનો :
વેલડિયે નહીં બેસું વાલમજી!
સામે શેઢે વેલડી આવે, વેલડીનો હાંકનાર ના આવ્યો :
કડલાંનો વો’રનાર ના આવ્યો કે, નણદીનો વીરો નાનો :
હું વેલડિયે નહીં બેસું વાલમજી!
સામા શેઢે વેલડી આવે, વેલડીનો હાંકનાર ના આવ્યો :
બાંધણીનો મૂલવનાર ના આવ્યો કે, નણદીનો વીરો નાનો :
હું વેલડિયે નહીં બેસું વાલમજી!
same sheDhe welDi aawe ke welDino hanknar na aawyo ha
nandino waro nanko, hun welaDiye nahin besun walamji!

chuDlino wo’ranar na aawyo ke, nandino wiro nano ke
hun welDino nahin besun walamji !

sanklano wo’ranar na aawyo ke, nandino wiro nano ha
welaDiye nahin besun walamji!
same sheDhe welDi aawe, welDino hanknar na aawyo ha
kaDlanno wo’ranar na aawyo ke, nandino wiro nano ha
hun welaDiye nahin besun walamji!
sama sheDhe welDi aawe, welDino hanknar na aawyo ha
bandhnino mulawnar na aawyo ke, nandino wiro nano ha

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
- પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966