વરજાન
warjan
બલાડીના બલિયા કળી લાઈવા કે લાગ કેળે લીમડે.
કાંઠાંની ગાડલી કળી લાઈવા કે લાજ કેળે લીમડે.
કાડોનાં પૈડાં કળી લાઈવા કે લાજ કેળે લીમડે.
ઠૂવળિયાવાં ઢોળિયાં કળી લાઈવા કે લાજ કેળે લીમડે.
કાંચળીનાં જોટળ કળી લાઈવા કે લાજ કેળે લીમડે.
ઘાઘળાના ઓઢા કળી લાઈવા કે લાજ કેળે લીમડે.
વાંદળભાઈ ટો જાન એવી લાઈવા કે લાજ કેળે લીમડે.
balaDina baliya kali laiwa ke lag kele limDe
kanthanni gaDli kali laiwa ke laj kele limDe
kaDonan paiDan kali laiwa ke laj kele limDe
thuwaliyawan Dholiyan kali laiwa ke laj kele limDe
kanchlinan jotal kali laiwa ke laj kele limDe
ghaghlana oDha kali laiwa ke laj kele limDe
wandalbhai to jaan ewi laiwa ke laj kele limDe

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957