war ewDia! - Lokgeeto | RekhtaGujarati

વર એવડીઆ!

war ewDia!

વર એવડીઆ!

વર એવડીઆ! વર કેવડીઆ!

વર વચલી ધારણ જેવા જેવડીઆ!

વર ગાલે પડી ઠીકરીયો,

કોણ દેશે દીકરીયો?

વર બાવડીઓ શા પેડા,

વર દાંત પેડા બે પાવલીયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964