gaDun bhari Dungaliya daDa - Lokgeeto | RekhtaGujarati

ગાડું ભરી ડુંગળિયા દડા

gaDun bhari Dungaliya daDa

ગાડું ભરી ડુંગળિયા દડા

ગાડું ભરી ડુંગળિયા દડા, કોણ કોણ વેચવા જાય રે દડા!

અનુબેન વેચવા જાય રે દડા, પથોભાઈ દોડ્યા જાય રે દડા!

પાછી વળ, તું ઘરની નાર, ગાડું ભરી ડુંગળિયા દડા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966