રાતી રાતી રે
rati rati re
રાતી રાતી રે રંગ ચણોઠડી જળ ભરવાને જાય છે.
માથે બેડું રે છોડી કંબોઈની જળ ભરવાને જાય છે.
માથે હાંલ્લુ રે છોડી પાટણની મેળો માગવા જાય છે.
કોટે ઝૂમણું રે છોડી કંબોઈની વિવા માલવા જાય છે.
કોટમાં સૂંથિયું રે, છોડી એઠૌરની સૂંથિયા વેકવા જાય છે.
rati rati re rang chanothDi jal bharwane jay chhe
mathe beDun re chhoDi kamboini jal bharwane jay chhe
mathe hanllu re chhoDi patanni melo magwa jay chhe
kote jhumanun re chhoDi kamboini wiwa malawa jay chhe
kotman sunthiyun re, chhoDi ethaurni sunthiya wekwa jay chhe

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 273)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957