unche tibe kabar masi, - Lokgeeto | RekhtaGujarati

ઊંચે ટીબે કાબર માસી,

unche tibe kabar masi,

ઊંચે ટીબે કાબર માસી,

ઊંચે ટીબે કાબર માસી,

કાબર કહે અનુરાધાની માસી.

ભાઈને સાસરે જમવા ગઈ’તી,

ઘીમાં રોડ્યો દૂધમાં ઝબોડી.

લે લે કૂતરા તૂ તૂ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964