tulsini barmasi (marwaDi rupantar) - Lokgeeto | RekhtaGujarati

તુલસીની બારમાસી (મારવાડી રૂપાન્તર)

tulsini barmasi (marwaDi rupantar)

તુલસીની બારમાસી (મારવાડી રૂપાન્તર)

સાવણિયે રી તુળછાં પાન-દો-પાન, ભાદૂડે ચ્યાર પાન હો રામ,

આસોજાં મેં તુળછાં મવડ કાઢ્યા, કાતી વ્યાંવ રચાવો હો રામ.

બાબલ બાઈને ખોગે લીની, કહો કિસો ભરતારો હો રામ,

કૈવો તો સૂરજજી આણાં, કૈવો તો ચનરમાજી હો રામ.

સૂરજ ઉપર ચ્યાર વિરાજૈ, ચનરમાજી દાયન આવૈ હો રામ,

મોય સુહાવૈ સાવળી સૂરતવાળો, તુળછાંજીને કંઠ લગાવૈ હો રામ.

સહેલ્યાં પૂછૈ, હે મ્હારી તુળછાં, ઇસો જપ કદ કીનો હો રામ,

ચૈત મહીને ગવરલ પૂજી, વૈસાખાં વડ સીંચ્યો હો રામ.

જેઠ મહીને માંગ્યો જળ પીયો, પર-ઘર પાંવન દીનો હો રામ,

આસાઢાં મેં સેજ સૂતી, ના વીંઝણો ઝણકાર્યો હો રામ.

સાવણિયે મેં સાગ ખાયો, ભર ભાદૂડે મેં દહીયો હો રામ,

આસોજાં મેં ખીર ખાયી, કાતી કિયો કસારો હો રામ.

મિગસરિયે મેં મૂંગ ખાયો, પોસ અલૂણો ખાયો હો રામ,

માઘ માસ ઠંડે જળ ન્હાયી, ફાગણ ફાગ ખેલી હો રામ.

ઈતરા જપ તુળછાં જપિયા જદ, સાળગરામજી વર પાયો હો રામ,

કાર્તિક માસ, દેવકણી ઈગ્યારસ તુળછાંજી રો વ્યાંવ રચાયો હો રામ.

છડિયો છડો, દળિયો દળો, તુળછાં રો વ્યાંવ રચાયો હો રામ,

સીરો, પૂડી ઔર લાપસી, તુળછાં રી જાન જીમાવો હો રામ.

ખુણંતૈ પોકર બારૈ વરસ લાગ્યાં, તો પાણી નહી આયો હો રામ,

તેડો હે મ્હાંરો રાજ-પુરોહિત, મ્હાંરો અપરાધ વતાવો હો રામ.

ના મૈં સાસૂ-નણંદ સઁતાપી, ના પોડોસણ સંતાપી હો રામ,

ના મ્હે દિવસે સેં દિવલો સંજોયો, ના મૈં કાચી નીંદ જગાયી હો રામ.

એક પિસતાવો મ્હાંરે મન મેં રહ્યો, મૈં પગસે ગઊ ઉઠાયી હો રામ,

સોને રાખુરિયા, રૂપેરા સીંગજ, ગઊ માતા લાય પૂજાવો હો રામ.

ઢાળો ચંવર, ઓઢાવો પંવર, ગઊ માતા લાય પૂજાવો હો રામ,

ઈતરા જપ માતા તુળછાંજી જપિયા, જણે સાળગરામજી વર પાયો હો રામ.

ભરી હબોળા ખાવૈ હો રામ,

ગાવૈ, સુણૈ, સિખૈ જ્યાં ને વૈકુંઠા રો વાસો, પાપ સરીરાં ઝડ જાવૈ હો રામ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966