તુળશીને પગલે ચાલજો બેન!
tulshine pagle chaljo ben!
તુળશીને પગલે ચાલજો બેન!
tulshine pagle chaljo ben!
તુળશીને પગલે ચાલજો બેન! (2)
પિતાની માયા છોડજો બેન! (2)
સસરાની માયા ઝાલજો બેન! (2)
માતાની માયા છોડજો બેન! (2)
સાસુની માયા ઝાલજો બેન! (2)
તુળશીને પગલે ચાલજો બેન! (2)
tulshine pagle chaljo ben! (2)
pitani maya chhoDjo ben! (2)
sasrani maya jhaljo ben! (2)
matani maya chhoDjo ben! (2)
sasuni maya jhaljo ben! (2)
tulshine pagle chaljo ben! (2)
tulshine pagle chaljo ben! (2)
pitani maya chhoDjo ben! (2)
sasrani maya jhaljo ben! (2)
matani maya chhoDjo ben! (2)
sasuni maya jhaljo ben! (2)
tulshine pagle chaljo ben! (2)



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 38)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963