tilDi aaDi uDi ag nache - Lokgeeto | RekhtaGujarati

ટીલડી આડી ઊડી અગ નાચે

tilDi aaDi uDi ag nache

ટીલડી આડી ઊડી અગ નાચે

ટીલડી આડી ઊડી અગ નાચે,

વડોદરા શહેર વસ્યું રે લોલ,

બે’ની મારા ઉતારાનો કરનારો,

જાદવરાય ક્યારે આવશે રે લોલ?

સાતમ ને સોમવારે, આઠમને મધરાતે રે લોલ.

બે’ની મારા દાતણનો કરનારો જાદવરાય ઘેરે નથી રે લોલ

બે’ની મારો નાવણનો કરનારો, જાદવરાય ક્યારે આવશે રે લોલ?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959