tarse mariye se - Lokgeeto | RekhtaGujarati

તરસે મરીએ સે

tarse mariye se

તરસે મરીએ સે

તરસે મરીએ સે વેવાણ કોરાં ગડુંરાં પા!

પાણી લાવ તરસે મરીયે રે વેવાણ! (2)

તને બતાવું વાયલડીની વાટ, તરસે મરયે

સે વેવાણ!

તને બતાવું કઈઆ પાઈની સેલ, તરસે

મરીએ રે વેવાણ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963