તરાંબે કૂંડે ના’યરે
tarambe kunDe na’yare
તરાંબે કૂંડે ના’યરે
tarambe kunDe na’yare
તરાંબે કૂંડે ના’યરે ગોધીબાવો.
તરાંબે કૂંડે ના’યરે ગોધીબાવો.
ભાગલે થોબળે ના’યરે દરિયા લાંડી.
ભાગલે થોબળે ના’યરે દરિયા લાંડી.
tarambe kunDe na’yare godhibawo
tarambe kunDe na’yare godhibawo
bhagle thoble na’yare dariya lanDi
bhagle thoble na’yare dariya lanDi
tarambe kunDe na’yare godhibawo
tarambe kunDe na’yare godhibawo
bhagle thoble na’yare dariya lanDi
bhagle thoble na’yare dariya lanDi
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 111)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963
