tamone kone meinlan mairan? - Lokgeeto | RekhtaGujarati

તમોને કોણે મેણલાં માઈરાં?

tamone kone meinlan mairan?

તમોને કોણે મેણલાં માઈરાં?

તમોને કોણે મેણલાં માઈરાં?

મારી ગોધમ દેવો?

તમોને સોંપુ સમરથ સાસરી

મારી ગોધમ દેવો.

ક્યા ભાયે ગાળો દીધીઓ રે?

કયી વોવે મેણલાં માઈરાં?

મારી ગોધમ દેવો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963