tame kyan kyan gya’ta - Lokgeeto | RekhtaGujarati

તમે ક્યાં ક્યાં ગ્યા’તા

tame kyan kyan gya’ta

તમે ક્યાં ક્યાં ગ્યા’તા

1 : તમે ક્યાં ક્યાં, તમે ક્યાં ક્યાં ગ્યા’તા, હો ઠાકોરિયા!

કેવડો લ્યો!

2 : અમે સુરત, અમે સુરત ગ્યા’તા, હો રાણીજી!

કેવડો લ્યો!

આઈના સમ!

બાઈના સમ!!

તમે માનીતી! તમારે કાજે હો રાણીજી! કેવડો લ્યો!!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959