સુતારણનો, જુમસા!
sutaranno, jumsa!
સુતારણનો, જુમસા!
sutaranno, jumsa!
સુતારણનો, જુમસા! માટી મૂઓ રે, જૂમસા!
ગઈ તો બલા રે, જૂમસા!
મરધ(મરદ)ની તોલે જુમસા! કાભા(ગાભા)ની કાથી રે જૂમસા!
sutaranno, jumsa! mati muo re, jumsa!
gai to bala re, jumsa!
maradh(marad)ni tole jumsa! kabha(gabha)ni kathi re jumsa!
sutaranno, jumsa! mati muo re, jumsa!
gai to bala re, jumsa!
maradh(marad)ni tole jumsa! kabha(gabha)ni kathi re jumsa!



રસપ્રદ તથ્યો
કામ કરતી વખતે થાક ઉતારવા આ દરિયાબાળ જે ગાય છે તે હેલામણીનાં આ ગીતો છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 266)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિન શાહ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966