aagal chale mara nanubhai - Lokgeeto | RekhtaGujarati

આગળ ચાલે મારા નાનુભાઈ

aagal chale mara nanubhai

આગળ ચાલે મારા નાનુભાઈ

આગળ ચાલે મારા નાનુભાઈ,

પાછળ દમયંતી ડોલા ખાય, (2)

આગળ ચાલે મારા દમયંતીબેન,

પાછળ નાનુભાઈ ડોલા ખાય. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963