હાં રે સૂરજ ફરી ફરીને દીનો ઉગિયો
han re suraj phari pharine dino ugiyo
હાં રે સૂરજ ફરી ફરીને દીનો ઉગિયો:
જીરે, મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
મને તારા કડલા ઉપર ઝોલો લાગિયો:
જી રે, મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
હાં રે સૂરજ ફરી ફરીને દીનો ઉગિયો:
જી રે, મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
મને તારા ચુડલા ઉપર ઝાલો લાગિયો:
જી રે, મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
હાં રે સૂરજ ફરી ફરીને દીનો ઉગિયો:
જી રે, મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
મને તારી નથડી ઉપર ઝોલો લાગિયો:
જી રે, મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
હાં રે સૂરજ ફરી ફરીને દીનો ઉગિયો:
જી રે, મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
મને તારા ઝુમણા ઉપર ઝોલો લાગિયો:
જી રે, મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
હાં રે સૂરજ ફરી ફરીને દીનો ઉગિયો:
જી, રે મણીઆરા મેંદીનો રંગ લાગ્યો.
han re suraj phari pharine dino ugiyoh
jire, maniara meindino rang lagyo
mane tara kaDla upar jholo lagiyoh
ji re, maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
ji re, maniara meindino rang lagyo
mane tara chuDla upar jhalo lagiyoh
ji re, maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
ji re, maniara meindino rang lagyo
mane tari nathDi upar jholo lagiyoh
ji re, maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
ji re, maniara meindino rang lagyo
mane tara jhumna upar jholo lagiyoh
ji re, maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
ji, re maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
jire, maniara meindino rang lagyo
mane tara kaDla upar jholo lagiyoh
ji re, maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
ji re, maniara meindino rang lagyo
mane tara chuDla upar jhalo lagiyoh
ji re, maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
ji re, maniara meindino rang lagyo
mane tari nathDi upar jholo lagiyoh
ji re, maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
ji re, maniara meindino rang lagyo
mane tara jhumna upar jholo lagiyoh
ji re, maniara meindino rang lagyo
han re suraj phari pharine dino ugiyoh
ji, re maniara meindino rang lagyo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 222)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966