શોભે છે હાર
shobhe chhe haar
શોભે છે હાર
shobhe chhe haar
શોભે છે હાર, શોભે છે હાર, ભાઈ તારા કંઠમાં શોભે છે હાર!
ભાઈએ વીણેલા, ભાભીએ ગુંથેલા, ભાઈ તારા કંઠમાં શોભે છે હાર!
બેને વીણેલા, બનેવીએ ગૂંથેલા, ભાઈ તારા કંઠમાં શોભે છે હાર!
shobhe chhe haar, shobhe chhe haar, bhai tara kanthman shobhe chhe haar!
bhaiye winela, bhabhiye gunthela, bhai tara kanthman shobhe chhe haar!
bene winela, banewiye gunthela, bhai tara kanthman shobhe chhe haar!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963