dallo dalli! - Lokgeeto | RekhtaGujarati

દલ્લો દલ્લી!

dallo dalli!

દલ્લો દલ્લી!

‘દલ્લો! ફૂ ફૂ ફૂ

દલ્લી! ફૂ ફૂ ફૂ

તારા ફૂ ફૂ ફૂ

દલ્લાના ફૂ ફૂ ફૂ

મારી ફૂ ફૂ ફૂ

દલ્લીની જોડે ફૂ ફૂ ફૂ

વિવાહ ફૂ ફૂ ફૂ

કરીશું? ફૂ ફૂ ફૂ

જવાબ :– મારો દલ્લો તો હજી નાનો છે, બીજે જા!’

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959