ભોરિંગડો
bhoringDo
લે, લે વિંઝણો, લેને ભોરિંગડો!
સાંકડી શેરીમાં સામો મળિયો,
ગુલાબી પાઘડીવાળો, ભોરિંગડો;
લે, લે વિંઝણો, લેને ભોરિંગડો!
સાંકડી શેરીમાં સામો મળિયો,
નીમાણી નજરૂંવાળો, ભોરિંગડો;
લે, લે વિંઝણો , લેને ભોરિંગડો!
સાંકડી શેરીમાં સામો મળિયો,
અણીઆળી આંખડીવાળો, ભોરિંગડો;
લે, લે વિંઝણો, લેને ભોરિંગડો!
સાંકડી શેરીમાં સામો મળિયો,
સોનાની છડિયુંવાળો ભોરિંગડો;
લે, લે વિંઝણો લેને ભોરિંગડો!
સાંકડી શેરીમાં સામો મળિયો,
અંતરની શિશયુંવાળો ભોરિંગડો;
લે, લે વિંઝણો લેને ભોરિંગડો!
સાંકડી શેરીમાં સામો મળિયો,
મીઠાઈની છાબડીવાળો ભોરિંગડો;
લે, લે વિંઝણો લેને ભોરિંગડો!
le, le winjhno, lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
gulabi paghDiwalo, bhoringDo;
le, le winjhno, lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
nimani najrunwalo, bhoringDo;
le, le winjhno , lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
aniali ankhDiwalo, bhoringDo;
le, le winjhno, lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
sonani chhaDiyunwalo bhoringDo;
le, le winjhno lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
antarni shishyunwalo bhoringDo;
le, le winjhno lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
mithaini chhabDiwalo bhoringDo;
le, le winjhno lene bhoringDo!
le, le winjhno, lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
gulabi paghDiwalo, bhoringDo;
le, le winjhno, lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
nimani najrunwalo, bhoringDo;
le, le winjhno , lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
aniali ankhDiwalo, bhoringDo;
le, le winjhno, lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
sonani chhaDiyunwalo bhoringDo;
le, le winjhno lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
antarni shishyunwalo bhoringDo;
le, le winjhno lene bhoringDo!
sankDi sheriman samo maliyo,
mithaini chhabDiwalo bhoringDo;
le, le winjhno lene bhoringDo!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 117)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968