સાસરીએ નું જાશ રે
sasriye nun jash re
સાસરીએ નું જાશ રે
sasriye nun jash re
સાસરીએ નું જાશ રે મારો ગોધન દેવો.
તમને સોંપુ સમરથ સાસરી, મારો ગોધન દેવો.
તમને ગોધલી મેણાં મારશે, મારો ગોધન દેવો.
તમને સોંપું કળશી કોદરા, મારા ગોધન દેવો.
sasriye nun jash re maro godhan dewo
tamne sompu samrath sasri, maro godhan dewo
tamne godhli meinan marshe, maro godhan dewo
tamne sompun kalshi kodara, mara godhan dewo
sasriye nun jash re maro godhan dewo
tamne sompu samrath sasri, maro godhan dewo
tamne godhli meinan marshe, maro godhan dewo
tamne sompun kalshi kodara, mara godhan dewo
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 113)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963
