રાયતુરી
rayaturi
રાયતુરી, તારો મલક મારે જોવો છે.
રાયતુરી, ડભોયા શેરમેં તું જૈ’તી.
રાયતુરી, છતરીવાળો તને સોયે!
રાયતુરી, તારો મલક મારે જોવો છે.
રાયતુરી, વડોદરા શેર’મેં તું જૈ’તી.
રાયતુરી, સૂંથણાવાળો તને સોયે!
રાયતુરી, તારો મલક મારે જોવો છે;
રાયતુરી, ભરૂચા શે’રમાં તું જૈ’તી.
રાયતુરી, બંડીવાલો તને સોયે!
રાયતુરી, તારો મલક મારે જોવો છે.
rayaturi, taro malak mare jowo chhe
rayaturi, Dabhoya shermen tun jai’ti
rayaturi, chhatriwalo tane soye!
rayaturi, taro malak mare jowo chhe
rayaturi, waDodra sher’men tun jai’ti
rayaturi, sunthnawalo tane soye!
rayaturi, taro malak mare jowo chhe;
rayaturi, bharucha she’raman tun jai’ti
rayaturi, banDiwalo tane soye!
rayaturi, taro malak mare jowo chhe
rayaturi, taro malak mare jowo chhe
rayaturi, Dabhoya shermen tun jai’ti
rayaturi, chhatriwalo tane soye!
rayaturi, taro malak mare jowo chhe
rayaturi, waDodra sher’men tun jai’ti
rayaturi, sunthnawalo tane soye!
rayaturi, taro malak mare jowo chhe;
rayaturi, bharucha she’raman tun jai’ti
rayaturi, banDiwalo tane soye!
rayaturi, taro malak mare jowo chhe



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 230)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966