salaki salaki libli - Lokgeeto | RekhtaGujarati

સળાકી સળાકી લીબળી

salaki salaki libli

સળાકી સળાકી લીબળી

સળાકી સળાકી લીબળી રોપાવું આમે ફાયાન

છાયે બેહવા હેજોયે ગંગા લડીન

સળાકી પરાબ માડાવું અમે ફાયાન

સળાકી પાણી પીવા હેજોયે રાધા લડીન.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959