wagra re wanmanye ras - Lokgeeto | RekhtaGujarati

વગરા રે વનમાંયે રાસ

wagra re wanmanye ras

વગરા રે વનમાંયે રાસ

વગરા રે વનમાંયે રાસ રમતાં બુરીયું ખોવાણું રે! (2)

જડ્યુંને વાયતો આલ, પાલ પેહરી મંદિર સાલુ રે! (2)

જડ્યા વગર સ્યાંથી આલુ, લેશાંણી બતાવું રે! (2)

ઘુઘરીયાળી શોકે મારી વસમાંયે ઈરનો દોયરો રે! (2)

વગડા રે વનમાંયે રાસ રમતાં રાખેડી ખોવાણી રે! (2)

જડી ને વાંયતો આલ, પાલ પેહરી મંદર સાલુ રે! (2)

જડ્યા વગર શ્યાંથી આલુ, લેશાણી બતાવું રે! (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963