લે તારા રૂપીઆ ને
le tara rupia ne
લે તારા રૂપીઆ ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
લે તારા લગનાઉ ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
લે તારા સાકળાં ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
લે તારા કડલાં ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
લે તારા સુંદડી ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
લે તારું મશરૂ ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
લે તારું પીળીયું ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
લે તારા ટિલડી ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
લે તારા મોરીલા ને લાય મારી કન્યા કેસરીયો વર તપે સડે.
le tara rupia ne lay mari kanya kesriyo war tape saDe
le tara lagnau ne lay mari kanya kesriyo war tape saDe
le tara saklan ne lay mari kanya kesriyo war tape saDe
le tara kaDlan ne lay mari kanya kesriyo war tape saDe
le tara sundDi ne lay mari kanya kesriyo war tape saDe
le tarun mashru ne lay mari kanya kesriyo war tape saDe
le tarun piliyun ne lay mari kanya kesriyo war tape saDe
le tara tilDi ne lay mari kanya kesriyo war tape saDe
le tara morila ne lay mari kanya kesriyo war tape saDe

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963