રોજડાંનો ચારો
rojDanno charo
રામ, રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
ખેતરમાં જાઉં તો રોજડાંનો ચારો રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
હું રે વારું તો મને રોજડાં જ મારે,
આ કાંઠે તગડું તો ઓલે કાંઠે જાય રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
રોજડાં વારો, તો છેલ ઉતારા દેવરાવું,
પાછા આવો તો તમને મેડી કેરા મોલ રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
રામ, રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો,
ખેતરમાં જાઉં તો રોજડાંનો ચારો રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
હું રે વારું તો મને રોજડાં જ મારે,
આ કાંઠે તગડું તો ઓલે કાંઠે જાય રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
રોજડાં વારો તો છેલ દાતણ દેવરાવું;
પાછા આવો તો તમને કણેરાની કાંબ્ય રામ;
રોજડાને વારો, છેલ, રોજડાંને વારો.
રામ, રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો,
ખેતરમાં જાઉં તો રોજડાંનો ચારો રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
હું રે વારું તો મને રોજડાં જ મારે,
આ કાંઠે તગડું તો ઓલે કાંઠે જાય રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
રોજડાં વારો તો છેલ ભોજન દેવરાવું
પાછા આવો તો તમને ઘેવરિયો કંસાર રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
રામ, રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો,
ખેતરમાં જાઉં તો રોજડાંનો ચારો રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
હું રે વારું તો મને રોજડાં જ મારે,
આ કાંઠે તગડું તો ઓલે કાંઠે જાય રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
રોજડાં વારો તો છેલ ભોજન દેવરાવું;
પાછા આવો તો તમને ઘેવરિયો કંસાર રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
રામ, રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો,
ખેતરમાં જાઉં તો રોજડાંનો ચારો રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
હું રે વારૂં તો મને રોજડાં જ મારે,
આ કાંઠે તગડું તો ઓલે કાંઠે જાય રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
રોજડાં વારો તો છેલ પોઢણ દેવરાવું;
પાછા આવો તો તમને હિંડોળા ખાટ રામ;
રોજડાંને વારો, છેલ, રોજડાંને વારો.
ram, rojDanne waro, chhel, rojDanne waro
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro, to chhel utara dewrawun,
pachha aawo to tamne meDi kera mol ram;
rojDanne waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro,
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro to chhel datan dewrawun;
pachha aawo to tamne kanerani kambya ram;
rojDane waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro,
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro to chhel bhojan dewrawun
pachha aawo to tamne ghewariyo kansar ram;
rojDanne waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro,
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro to chhel bhojan dewrawun;
pachha aawo to tamne ghewariyo kansar ram;
rojDanne waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro,
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro to chhel poDhan dewrawun;
pachha aawo to tamne hinDola khat ram;
rojDanne waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro, to chhel utara dewrawun,
pachha aawo to tamne meDi kera mol ram;
rojDanne waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro,
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro to chhel datan dewrawun;
pachha aawo to tamne kanerani kambya ram;
rojDane waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro,
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro to chhel bhojan dewrawun
pachha aawo to tamne ghewariyo kansar ram;
rojDanne waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro,
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro to chhel bhojan dewrawun;
pachha aawo to tamne ghewariyo kansar ram;
rojDanne waro, chhel, rojDanne waro
ram, rojDanne waro, chhel, rojDanne waro,
khetarman jaun to rojDanno charo ram;
rojDanne waro, chhel, rojDanne waro
hun re warun to mane rojDan ja mare,
a kanthe tagaDun to ole kanthe jay ram;
rojDanne waro, chhel, rojDanne waro
rojDan waro to chhel poDhan dewrawun;
pachha aawo to tamne hinDola khat ram;
rojDanne waro, chhel, rojDanne waro



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968