ગોધીબાવો નથી પૈણેલો
godhibawo nathi painelo
ગોધીબાવો નથી પૈણેલો
godhibawo nathi painelo
ગોધીબાવો નથી પૈણેલો.
નથી કુંમારો,
તને આયવો પૈણવા રે.
godhibawo nathi painelo
nathi kunmaro,
tane aaywo painwa re
godhibawo nathi painelo
nathi kunmaro,
tane aaywo painwa re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 112)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963