એકલા કેમ કરી જશોં
ekla kem kari jashon
એકલા કેમ કરી જશોં
ekla kem kari jashon
એકલા કેમ કરી જશોં, ગોધમના દેવ!
સાથે ભાયોને લેજો, ગોધમના દેવ!
સાથે ભોજાયોને લેજો, ગોધમના દેવ!
ekla kem kari jashon, godhamna dew!
sathe bhayone lejo, godhamna dew!
sathe bhojayone lejo, godhamna dew!
ekla kem kari jashon, godhamna dew!
sathe bhayone lejo, godhamna dew!
sathe bhojayone lejo, godhamna dew!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 112)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963