tadaliani bhaji kamla - Lokgeeto | RekhtaGujarati

તાદાલીઆની ભાજી કમળા

tadaliani bhaji kamla

તાદાલીઆની ભાજી કમળા

તાદાલીઆની ભાજી કમળા તાદાલીઆની ભાજી

સુરત વેચવા ગયેલી કમળા સુરત વેચવા ગયેલી

સામે મળ્યો બાવો કમળા સામે મળ્યો બાવો

વાત કરલા લાગી કમળા વાત કરવા લાગી

સમજાવી લીધી કમળા સમજાવી લીધી

પાછળ ચાલવા લાગી કમળા પાછળ ચાલવા લાગી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959