સાસરે જાય ત્યારે
sasre jay tyare
સાસરિયાની સૂકી વાડી જઈને લીલી બનાવ બે’ની
સાસુજનાં વાસણ એઠાં જઈને માજી લાખ બે’ની
જેઠાણીનાં ખાલી બેડાં જઈને ભરી લાવ બે’ની....સાસરિયા.
જેઠજીનાં મેલાં કપડાં જઈને ધોઈ આપ બે’ની
જેઠાણીના ઘરમાં કચરો જઈને વાળી લાખ બે’ની
સાસરિયાની સૂકી વાડી જઈને લીલી બનાવ બે’ની.
sasariyani suki waDi jaine lili banaw be’ni
sasujnan wasan ethan jaine maji lakh be’ni
jethaninan khali beDan jaine bhari law be’ni sasariya
jethjinan melan kapDan jaine dhoi aap be’ni
jethanina gharman kachro jaine wali lakh be’ni

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 110)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959