kanyane ghere jai rahe tyare - Lokgeeto | RekhtaGujarati

કન્યાને ઘેરે જઈ રહે ત્યારે

kanyane ghere jai rahe tyare

કન્યાને ઘેરે જઈ રહે ત્યારે

ચાલી ચલા થાક્યા રાવણ્યાં

હજુ ની આવી રમા તારું ઘર

પગના તળિયાં તપ્યાં રે રાવણ્યાં

હજુ ની આવી રમા તારું ઘર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959