બલવો-ખીચડી ખવરાવે ત્યારે
balwo khichDi khawrawe tyare
બલવો-ખીચડી ખવરાવે ત્યારે
balwo khichDi khawrawe tyare
બાર વાગે આવી રે પેલી કન્યાની માડી
ઘાઘરો ઘુમાવતી આવી રે પેલી કન્યાની માડી
લટિયાં વિખરાવતી આવી રે પેલી કન્યાની માડી
(આ રીતે આગળ ગાવું)
bar wage aawi re peli kanyani maDi
ghaghro ghumawti aawi re peli kanyani maDi
latiyan wikhrawti aawi re peli kanyani maDi
(a rite aagal gawun)
bar wage aawi re peli kanyani maDi
ghaghro ghumawti aawi re peli kanyani maDi
latiyan wikhrawti aawi re peli kanyani maDi
(a rite aagal gawun)



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 108)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959