kan re kukDo kan re giyo? - Lokgeeto | RekhtaGujarati

કાં રે કુકડો કાં રે ગીયો?

kan re kukDo kan re giyo?

કાં રે કુકડો કાં રે ગીયો?

કાં રે કુકડો કાં રે ગીયો? લુહાવાડીઓમાં ચરવા ગીયો.

ગોરા પારધી વીંધે હે મા લુહાવાડીઓમાં ચરવા ગીયો.

તો તોરા પારધી વીંધે હે, જેહ લુહાવાડીઓમાં ચરવા ગીયો.

ગોરા પારધી વીંધે હે મા લુહાવાડીઓમાં ચરવા ગીયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 204)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966