હાટી હાટી રે
hati hati re
હાટી હાટી રે
hati hati re
હાટી હાટી રે ગારીવાલા રે,
તારી કેટલી બૈયર હાચું બોલો રે, ગારીવાલા.
એ તો દચ્છની કે’વાય, એ તો
વીચ્છ ની કેવાય હાચું બોલો રે, ગારીવાલા.
hati hati re gariwala re,
tari ketli baiyar hachun bolo re, gariwala
e to dachchhni ke’way, e to
weechchh ni keway hachun bolo re, gariwala
hati hati re gariwala re,
tari ketli baiyar hachun bolo re, gariwala
e to dachchhni ke’way, e to
weechchh ni keway hachun bolo re, gariwala



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 89)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957