bhaya re to pawi kisi bole - Lokgeeto | RekhtaGujarati

ભાયા રે તો પાવી કીસી બોલે

bhaya re to pawi kisi bole

ભાયા રે તો પાવી કીસી બોલે

ભાયા રે તો પાવી કીસી બોલે, કીસી બોલે.

ચાંદા ચમકી બોલી, કીસા બોલે.

ભાયારા તો ઢોલકી બોલી, કીસી હો બોલે.

ભાયારી તો પાવરી બોલી, કીસી હો બોલે.

ભાયારી તો ઝાંઝી બોલી, કીસી હો બોલે.

ચાંદા ચમકી ચાંદની, કીસી બોલે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 203)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966