aatli goth dhyanmi rakhaj - Lokgeeto | RekhtaGujarati

આટળી ગોઠ ધ્યાનમી રાખજ

aatli goth dhyanmi rakhaj

આટળી ગોઠ ધ્યાનમી રાખજ

આટળી ગોઠ ધ્યાનમી રાખજ, પુનીત નુહરના જાતાર;

પુનીત નુહન જાતા પાવો, પુનીત નુહન જાતાર—આટળી.

ખાડે ઉંગા જાત પાવો, ઉગીત પાસા આવજર;

માછને નુહન માતા પાવો, જબરા પાપ લાગીદ—આટળી.

નાંદોદ બજાર જાત પાવો, સોળા લેમન પીજર;

સોલા લેમન પીજ પાવો, હરા નુહન પીતાર—આટળી.

હરાનું હન પીતા પાવો, જબરો જોર સડીર;

જબરો જોર સડી પાળો, ગોડો ગોળો બેનહર—આટળી.

દેવી પૂજા જાત પાવો, કુકમે નુહન માતાર;

કુકરે નુહન માતા પાવો, નારે ફોળીત ખાજર—આટળી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 200)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ડાહ્યાભાઈ પીપળગવાળા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966