raja ramni talawliman - Lokgeeto | RekhtaGujarati

રાજા રામની તલાવળીમાં

raja ramni talawliman

રાજા રામની તલાવળીમાં

રાજા રામની તલાવળીમાં માંછલી મંનકાય

જેવી માંછલી મંનકાય તેવી રમા મંનકાય

જેવી માંછલીનું રૂપ તેવું રમાનું રૂપ

રાજા રામની તલાવળીમાં માંછલી મંનકાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959