raja ramni talawDiman, machhli rolay re - Lokgeeto | RekhtaGujarati

રાજા રામની તળાવડીમાં, માછલી રોળાય રે

raja ramni talawDiman, machhli rolay re

રાજા રામની તળાવડીમાં, માછલી રોળાય રે

રાજા રામની તળાવડીમાં, માછલી રોળાય રે

માછલી રોળાય, એવા માનસંગ રોળાય રે

માછલી ગંધાય, એવા માનસંગ ગંધાય રે

માછલીના રૂપ એવા માનસંગના રૂપ રે

રસપ્રદ તથ્યો

(જાન જમવા બેસે ત્યારે આ ગીત ગવાય છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959