gahke moran giriwre - Lokgeeto | RekhtaGujarati

ગહકે મોરાં ગિરિવરે

gahke moran giriwre

ગહકે મોરાં ગિરિવરે

“ગહકે મોરાં ગિરિવરે, સજે વાદળ આષાઢ;

ધર ઉપર જાંબુ ઢળી, આંઈ રત આષાઢ.

આ।ષાઢ આયા, મજા ભાયા, રંક રાયા રાજીએ;

કામની નીલા પેર્ય કંચવા, સઘણરા દિન સાજીએ:

મગ-વરણ ધરતી, તરણ મેં મત, કણ તે ઊગાવો કરે,

જસ-લીયણ, તઅરત માલ જામ, સતન વીસલ સંભરે!

જી સતન વીસલ સંભરે!”

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964