પીઠી ચોળતી વખતે
pithi cholti wakhte
પીઠી ચોળતી વખતે
pithi cholti wakhte
પાટેલે બેસવાની મઝા આવી પાટેલે
બેસી લેજે રે આપે ભાયે
હળદ ચોળવાની મઝા આવી હળદ
ચોળી લેજે આપે ફાયે.
patele beswani majha aawi patele
besi leje re aape bhaye
halad cholwani majha aawi halad
choli leje aape phaye
patele beswani majha aawi patele
besi leje re aape bhaye
halad cholwani majha aawi halad
choli leje aape phaye



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 106)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959