અરધી સે પીળી રે
ardhi se pili re
અરધી સે પીળી રે
ardhi se pili re
અરધી સે પીળી રે, પીળાં બે’ની!
દાદા સે ગોરા રે, ગોરાં બે’ની!
અરધો સે કાળો રે, કાળો શોરો!
ardhi se pili re, pilan be’ni!
dada se gora re, goran be’ni!
ardho se kalo re, kalo shoro!
ardhi se pili re, pilan be’ni!
dada se gora re, goran be’ni!
ardho se kalo re, kalo shoro!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964