ફટાણાં
phatanan
ફટાણાં
phatanan
છોળાનાં ઊંઘટિયાં ઘડાવો છોળો ઊંઘે છે.
છોળાની માડીને બોલાવો છોળો ઊંઘે છે.
માડી ઢવળાવી જગાડો છોળો ઊંઘે છે.
chholanan unghatiyan ghaDawo chholo unghe chhe
chholani maDine bolawo chholo unghe chhe
maDi Dhawlawi jagaDo chholo unghe chhe
chholanan unghatiyan ghaDawo chholo unghe chhe
chholani maDine bolawo chholo unghe chhe
maDi Dhawlawi jagaDo chholo unghe chhe



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957