patel giyo chhe rajmen - Lokgeeto | RekhtaGujarati

પટેલ ગિયો છે રાજમેં

patel giyo chhe rajmen

પટેલ ગિયો છે રાજમેં

પટેલ ગિયો છે રાજમેં, રીંગણી ડોલી રે!

પટેલ કિદારે આવછે, રીંગણી ડોલી રે.

પટેલ દછ દારે આવછે રીંગણી ડોલી રે.

પટેલ આવછે ને આપછે રીંગણી ડોલી રે.

પટેલ છુપડું ભરી આપછે રીંગણી ડોલી રે.

પટેલ આથ્થી ઘોડા આપછે રીંગણી ડોલી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957