chakli chhundi, hay hay - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચકલી છૂંદી, હાય હાય

chakli chhundi, hay hay

ચકલી છૂંદી, હાય હાય

ચકલી છૂંદી, હાય, હાય.

નેવે ટાંગી, હાય, હાય.

હાય બચાડી, હાય, હાય.

કઢી વઘારી, હાય, હાય.

કૂટો મારી બેનો, હાય, હાય.

ધીડ ધડાકો, હાય, હાય.

ઢેફાં લઈને, હાય, હાય.

હાય રે લાડી, હાય, હાય.

(કંઠસ્થ : કમુબહેન વેગડ, ભાવનગર)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ