પાણી જ નહિ
pani ja nahi
નવલે વેવાઈએ વેળી ખોડાવી
વેણીમાં ટો પાણી જ નંઈ ળે
પાણી જ નંઈ ળે
ડોળિયામાં તો ડણકેલો વાઈગો!
નવલે વેવાઈએ જમવા નોટઈળાં,
વાલ ભઈડીને સડળું જ ળાંઈઢું,
કોડળા ભઈડીને કોડળી જ ળાંઢી
ભડળક ભાજીનો બઈળો હવાડ!
[ જમતાં પાણી મંગાવ્યું પણ જલદી આવ્યું નહિ. એટલે જાનરડીઓ ચિરાણી. નવલા વેવાઈએ વીરડી ખોદાવી, વીરડીમાં પાણી નહિ મળે તો પછી દોરિયો—ઘડામાં ક્યાંથી હોય! ખાલીખમ છે. રણકો વાગે છે. ‘દોરિયામાં તો રણકેલો વાગ્યો.]
નવલા વેવાઈએ વેરી ખોદાવી
વેરીમાં તો પાણી જ નહિ રે,
પાણી જ નહિ રે
દોરિયામાં તો દણકેલો વાઈગો!
નવલા વેવાઈએ જમવા નોતઈરાં,
વાલ ભરડીને સદરૂં જ રાંઈધું,
કોદરા ભરડીને કોદરી જ રાંધી,
ભદ્રક ભાજીનો બળ્યો સવાદ!]
nawle wewaiye weli khoDawi
weniman to pani ja nani le
pani ja nani le
Doliyaman to Dankelo waigo!
nawle wewaiye jamwa notilan,
wal bhaiDine saDalun ja laniDhun,
koDla bhaiDine koDli ja lanDhi
bhaDlak bhajino bailo hawaD!
[ jamtan pani mangawyun pan jaldi awyun nahi etle janarDio chirani nawala wewaiye wirDi khodawi, wirDiman pani nahi male to pachhi doriyo—ghaDaman kyanthi hoy! khalikham chhe ranko wage chhe ‘doriyaman to rankelo wagyo ]
nawala wewaiye weri khodawi
weriman to pani ja nahi re,
pani ja nahi re
doriyaman to dankelo waigo!
nawala wewaiye jamwa notiran,
wal bharDine sadrun ja ranidhun,
kodara bharDine kodri ja randhi,
bhadrak bhajino balyo sawad!]
nawle wewaiye weli khoDawi
weniman to pani ja nani le
pani ja nani le
Doliyaman to Dankelo waigo!
nawle wewaiye jamwa notilan,
wal bhaiDine saDalun ja laniDhun,
koDla bhaiDine koDli ja lanDhi
bhaDlak bhajino bailo hawaD!
[ jamtan pani mangawyun pan jaldi awyun nahi etle janarDio chirani nawala wewaiye wirDi khodawi, wirDiman pani nahi male to pachhi doriyo—ghaDaman kyanthi hoy! khalikham chhe ranko wage chhe ‘doriyaman to rankelo wagyo ]
nawala wewaiye weri khodawi
weriman to pani ja nahi re,
pani ja nahi re
doriyaman to dankelo waigo!
nawala wewaiye jamwa notiran,
wal bharDine sadrun ja ranidhun,
kodara bharDine kodri ja randhi,
bhadrak bhajino balyo sawad!]



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957