pago mein ghughar waje re - Lokgeeto | RekhtaGujarati

પગો મેં ઘુઘર વાજે રે

pago mein ghughar waje re

પગો મેં ઘુઘર વાજે રે

ચંગ ને ઝીઝોરી જોડી વડલી હેઠે વાજે રે જૂની જેપરમાં

ચંગને બજવણ હારો સાજો તાજો જે રે જૂની જેપરમાં

ઝીંઝોરો બજવન હારો માંદો પડીયો રે જૂની જેપરમાં

ચોવઠિયો ચમક્યો વેતો ચમક્ર દીવો મેલુ રે જૂની જેપરમાં

અળિયે-ગળિયે ચમક્યો વેતો વૈદિડો તેડાવું રે જૂની જેપરમાં

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966