નિર્લજ
nirlaj
અલી, કાળો રે બાઈ, તારો કા’ન
માળા ચોરી લે.
મારી સાસુ પૂછે ઘેર, સૈયર મોરી રે;
માળા ચોરી લે.
નાના તે નટવર ઉપર આવે, આળ કર્યાની ટેવ;
માળા ચોરી લે.
જો ઊઠીને છેડલો ઝાલે, વિપરિત ભાસે આજ રે;
માળા ચોરી લે.
માણસ હોય તો મોઢે કઈએ, એ નિરલજને શી લાજ;
માળા ચોરી લે.
ali, kalo re bai, taro ka’na
mala chori le
mari sasu puchhe gher, saiyar mori re;
mala chori le
nana te natwar upar aawe, aal karyani tew;
mala chori le
jo uthine chheDlo jhale, wiprit bhase aaj re;
mala chori le
manas hoy to moDhe kaiye, e niralajne shi laj;
mala chori le
ali, kalo re bai, taro ka’na
mala chori le
mari sasu puchhe gher, saiyar mori re;
mala chori le
nana te natwar upar aawe, aal karyani tew;
mala chori le
jo uthine chheDlo jhale, wiprit bhase aaj re;
mala chori le
manas hoy to moDhe kaiye, e niralajne shi laj;
mala chori le



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 70)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968