નાંધડીયા નિદ્રાળુ
nandhDiya nidralu
નાંધડીયા નિદ્રાળુ
nandhDiya nidralu
નાંધડીયા નિદ્રાળુ,
પાતળીઆ ભૂખાળુ,
આખાને રે રૂએ
કકડો ખાઈને સૂએ
હાલ્ય, હાલ્ય.
nandhDiya nidralu,
patlia bhukhalu,
akhane re rue
kakDo khaine sue
halya, halya
nandhDiya nidralu,
patlia bhukhalu,
akhane re rue
kakDo khaine sue
halya, halya
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 156)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963
